તે પ્રક્રિયા શોધો જેમાં મળતી નીપજ આઈસોસાયનાઈડ કસોટી આપે છે.

  • A
    $C_6H_5CONH_2 \xrightarrow{LiAlH_4} C_6H_5CH_2NH_2$
  • B
    $C_6H_5CONH_2 \xrightarrow{NaBH_4} \text{કોઈ પ્રક્રિયા થતી નથી}$
  • C
    $C_6H_5NHCOCH_3 \xrightarrow{LiAlH_4} C_6H_5NHCH_2CH_3$
  • D
    $C_6H_5NHCOCH_3 \xrightarrow{NaBH_4} \text{કોઈ પ્રક્રિયા થતી નથી}$

Explore More

Similar Questions

$A$ $\xrightarrow{PhSO_2Cl} B$ $\xrightarrow{KOH} C$ $\xrightarrow{C_2H_5I} D$
$C$ પાણીમાં દ્રાવ્ય છે.
$A$ અને $D$ ના સાચા બંધારણો કયા છે?

એક કાર્બનિક સંયોજન $A$ ની બેન્ઝીન સલ્ફોનાઈલ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરતા સંયોજન $B$ મળે છે. $B$ એ મંદ $NaOH$ દ્રાવણમાં દ્રાવ્ય છે. સંયોજન $A$ કયું છે?

નીચેનામાંથી કયું આઈસોસાયનાઈડ કસોટી આપતું નથી?

$p$-ક્લોરોએનિલીન અને એનિલીનિયમ હાઇડ્રોજન ક્લોરાઇડને કોના દ્વારા અલગ પાડી શકાય છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીના આધારે ખોટું વિધાન ઓળખો:
$C_6H_5N_2^+Cl^-$ $\xrightarrow{H_3PO_2/H_2O} A$ $\xrightarrow{SO_3} B$ $\xrightarrow{PCl_5} C$ $\xrightarrow{EtNH_2} D$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo